વિસરાઇ ગઇ એ યાદ જે દિવસ રાત હતી
ઓળખાઈ ગઇ એ જાન જે જાન હતી

વીસરવું જ હતું તો શુ કામ ભેટવું હતું
ઉઠવું જ હતું તો શું કામ બેસવું હતું

- pm is here

#વીસરવું

Gujarati Poem by Patel Poojan : 111423920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now