વીસારી જઉ તને તો
સમજ જે કે નથી રહ્યું અસ્તિત્વ મારું
બાકી ફોરમેટ નહીં થાય
કોમ્પ્યુટર નથી, આ દિલ છે મારું.
#વીસરવું

Gujarati Blog by Kishor Padhiyar : 111423918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now