કરડો વંદન એ કર્મચારીઓ લડે છે જીવ ના જોખમ,
હંમેશા ઋણી રહીશુ એમના જે ઉભા છે અડીખમ.
રસ્તે રોકે કાળ એ આપણી ગુજરાત પોલીસ,
ધન્યવાદ એ ડોક્ટરોનો ઉભા છે સતત કલાક ચોવીસ.
સહુ સાથ આપીએ એ અત્યારે યોદ્ધા છે મહામારી
કોઈ થી થતું નથી કાંઈ તો શુકામ ભાગ બનો મારાંમારીના
લડો નહીં આપણા લડવૈયા સામે એમણેજ હાથ થામ્યો,
રક્ષાકરનાર સામે લડી મૂર્ખ માનવી પૂણ્ય શુ તું પામ્યો.
સિંહ ક્ષમા કરજો રોસ ના ધરજો જોઈ અમુકની મૂર્ખાઈ,
ભૂલીને એ માનવતા પછતાસે હાથે ખોદેછે પડવા ખાઈ.
jigna.r.rabari.
"ઘર માં રહો સુરક્ષિત રહો"
"કોરોના યોદ્ધા ને સાથ આપો હાથ નહીં"
"*સેલ્યુટ મહામારી ના દરેક લડવૈયા ને*"