આભડછેટ માં હું માનતો નથી.
માણસ માણસ વચ્ચે ભેદ માં હું માનતો નથી.
રાખું છું કબૂતર,પણ ચોગાન માં,
હું કોઈ પિંજરા કે કેદ માં માનતો નથી.
- વિપુલ બોરીસા -

Gujarati Shayri by Vipul Borisa : 111423754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now