Gujarati Quote in Thought by Rajdeepsinh Jadeja

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે વિસરાવવું હવે આ યુગ માં ભુલાઈ ગયું છે, જ્યારથી હાથમાં સેલફોન આવ્યાં છે.
પહેલા તો ગોખી ગોખી યાદ કરતા દેશીહિસાબની કક્કો, બારાખડી, ઘડીયો.
કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર આવતાં એ વિસરાઈ ગયું છે.
રમતાં હતા આંબલી પીપળી ગામની પાદરે અને સંતાકૂકડી શહેરની ગલીમાં
શું પબજી, લુડો ના કારણે વિસરાયું છે.
કરતાં હતાં ચંપકની વાર્તા દાદા અને દાદી,
ભુલાઈ ગયી છે એ ફેસબુક ટિકટોકની યાદમાં
#Forget

Gujarati Thought by Rajdeepsinh Jadeja : 111423749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now