વિસરેલી યાદો તાજી થઈ ગઈ,
મનમાં હું બહુ રાજી થઈ ગયો,

બોલો .. તમે કંઈક તો બોલો,
એવી તો શું નારાજગી છે,

હાથમાં હાથ પકડ્યો તમારો,
દુનિયા મારી ખુશ થઈ ગઈ,

લાગ્યુ કે સપનું હતું મારી નિંદ્રામાં,
આખોમાં આસુ નો દરિયો વહી ગયો.


*** ચેતન ***

Gujarati Poem by Chetan : 111423741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now