સંપૂર્ણ વીસરવું શક્ય ક્યાં?!
જીવન એટલું સરળ ક્યાં?!

અમથા આંસુ ખરી પડે છે
જ્યારે,,
મન તમારી યાદમાં સરી પડે છે
~ સાહેબા

#વીસરવું

Gujarati Blog by Kulsoom : 111423656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now