----------------- #વીસરવું . ------------------

વિસરાઈ એ ગામની નદી આજે,
આવ્યા શહેરમાં માત્ર પૈસા કાજે?

વિસરાયા એ ગામના ધૂળિયા રસ્તા,
ટાયર ઠેલતા ને પડતા આખડતા.

વિસરાઇ એ રમતો ને ગ્રામ્ય શિક્ષણ,
શહેરો એ કર્યું એ સ્મૃતિનું ભક્ષણ...


#ગામડું
#વીસરવું

Gujarati Poem by RRS : 111423601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now