આપણે એકબીજાને
વીસરવું આવડી
જાય તો સારું!
પછી
જિંદગી આખી
નિષ્ફળ કે વિફળ
પ્રેમ ની વાત
કે મુલાકાત યાદ
આવી ને
આંખ થી વરસે તો નહિ!

#વીસરવું

Gujarati Poem by Anil Bhatt : 111423596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now