ભૂલી જાઓ એ લોકો ને જે તમારી ઉપર હસતા હતા.
ભૂલી જાઓ એ લોકો ને જે તમને ડરાવતા હતા.
ભૂલી જાઓ એ બધું જે તમારા સપના પુરા કરતા અટકાવે છે.
પણ ભૂલી ના જાઓ તમારા સપના ને જેના થી તમે છો.

#Forget

Gujarati Motivational by Ammy Dave : 111423554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now