ચહેરા પાછળનો ચહેરો અમે જોઈ ન શક્યા,
લગાવેલો પ્રેમનો નકલી નકાબ પારખી ન શક્યા .

કેટલું સોહામણું લાગતું તમારું એ હાસ્ય ,
પણ એની પાછળનું અટહાસ્ય અમે ઓળખી ન શક્યા .

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111422976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now