કાળો હોય કે ધોળો ચહેરો
હોય એના પર સ્વભાવનો પહેરો
કોઈના વાગે શબ્દો કાંટા જેવા દિલમાં
તો ઘાવ લાગે આતમને ઘણો ગહેરો
તેજલ
#ચહેરો

Gujarati Thought by Tejal Vaghasiya . : 111422969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now