મારી આંખોની મુસાફરી ચાલુ તો થાય છે
જેની અંતિમ મંઝીલ ફક્ત તારા ચહેરાની બનાવાય છે
એક જ નજરમાં છપાઈ જાય છે તારા ચહેરાની છબી મારા દિલમાં
પણ છતાં તારું રૂપ એક નજરમાં ક્યાં આખું જોવાઈ જાય છે??
DJC✌️

#ચહેરો

Gujarati Romance by DJC : 111422958
DJC 7 year ago

Thank you 😇✌️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now