એનો માસૂમ ચહેરો અને પવિત્ર એનું મન,
કમળ જેવી આંખો અને સુડોળ તેનું તન,
બીજું કંઈ ના પામવું હવે;હું પામ્યો મોંઘુ રતન.#ચહેરો
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111422938

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now