Gujarati Quote in Shayri by Vijay Prajapati

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચહેરો

ચહેરો જુઓ ત્યાં કયામત ગજબ છે,
નયનની વ્યથાએ ઈબાદત ગજબ છે,

જરૂરી બની ગ્યાં તમે બેહિસાબી,
તમારા હ્રદયમા ઈનાયત ગજબ છે,

જરા સી નજર તારુ આવી જવું તે,
કશે લાગતી જે ઈમારત ગજબ છે,

ચહેરા ભણી ગ્યાં અમે પણ તમારા,
નિહાળ્યા કરી તે શરારત ગજબ છે,

'વમળ' તો સરોવર પડ્યો કાંકરો છે,
પ્રતીકાર આકૃતિને યથાવત ગજબ છે,

@વિજય પ્રજાપતિ 'વમળ'

Gujarati Shayri by Vijay Prajapati : 111422845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now