દુનિયા એક સમુંદર છે,અને હું એ સમુંદર મા એકલો છું.
મારે તરવું છે આ સમુંદર થી ઉપર આવું છે.
લોકો કહે કે તું કૂવા નો દેડકો છે,આ જ પાણી મા રહીશ.
પણ હું તરીસ મારી જાત ને સાબિત કરીશ.
અને આ દરીયા ની ઉપર આઇશ.

Gujarati Motivational by Ammy Dave : 111422751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now