બદલાયો આજે આખા વિશ્વનો ચહેરો
કોરોના વાઇરસ ભરખી સૌને રહ્યો...
દરેકના ચહેરા ઉપર વર્તાય ભય અને પ્રશ્નાર્થ ચિન્હ ?
ઘરના દરવાજે દોરી લક્ષ્મણ રેખા_
હરેકના ચહેરાને માસ્કથી ઢાંકી....વ્યગ્રતામાં મૂકી...
ડરાવી સૌને રહ્યો...
કામ- ધંધા સૌના છીનવી....નવરા સૌને બનાવી દીધા
શું હશે આ ઇશ્વરીય સંકેત કંઇ સમજાતું નથી...!!
ઘણુંબધું સારું થવાનું હશે,
માટે જ થોડું કંઈક ખરાબ થઇ રહ્યું હશે.
Be Positive....
Jasmin...
#ચહેરો