મને એક એવો ચહેરો ગમ્યો કે એનો સંબંધ,એનો સાથ, એની વિતાવેલી પળ, એની લાગણી ઓ મને આનંદ આપતી પણ જરૂરી નથી કે ચેહરો ગોરો અથવા સારો હોય.. બાહ્ય દેખાવ જોઈ ને લોકો અબાયી જાય પણ એનું મન, એનું દિલ સાફ હોવું જરુરી છે પછી ભલે ને એ કાળો હોય.. કાનુડો પણ કાળા હતા તો પણ એના પ્રેમ માં ગોપીઓ અને રાધા હતા.. એવો જ મારો પ્રેમી તારો ચેહરો જોઇ ને હું તારા પ્રેમ માં પડી..
Krina Shah.
#ચહેરો