ચહેરો એ ખાસ બની ગયું,
જે હમેંશા નફરતનું કારણ બનતું.
પ્રેમની એક લહેરખી એવી ચાલી,
કે મનતરંગોનું રૂખ સદાય ને બદલાયું.
જીવનનો આજ અષ્ટમો દશક પૂર્ણ થયો,
ફરી તુજ ચહેરો અશ્રુરહિત સ્મિત વેરી ગયું.
#ચહેરો

Gujarati Shayri by hiren joshi : 111422249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now