આંનદની લેરખી સ્પર્શે છે મને જ્યારે જોવ છું તને,
હ્રદયનાં રેલા વહાવે છે મને જ્યારે જોવ છું તને,
તારા સ્મિતમાં સારી સૃષ્ટિ સમાયેલી છે,
જ્યારે જોવ છુ તારા "ચહેરા" ને,
હુ ખોવું છુ મને..

#ચહેરો

Gujarati Poem by Rima Vora : 111422228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now