#અનુભવવું
અનુભવ ની ઠોકર તમને પાડવા માટે નથી હોતી પણ સામે બે રસ્તા હોય એમાંથી કયાં રસ્તે જવુ એ વિચારવા માટે હોય છે, એમાંથી એક રસ્તા તરફનુ કદમ તમને તમારી મંઝિલ સુધી લઈ જાય છે અને બીજા રસ્તા તરફનુ કદમ નિષ્ફળતા તરફ લઇ જાય છે..

Gujarati Thought by Kajal Rathod...RV : 111421976
Mayur 7 year ago

सच मे लाजवाब Great and also right

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now