લહેરોમાં તારી ખુશ્બુ આપે છે મને,
આ લહરોમા બોલાવીશ હું તને!
તારી આ સુંદરતા નહિ સમજાય તને
એક વાર આવીને પૂછી જો તું મને.

Gujarati Shayri by Pratik : 111421964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now