લખવાં ની આદત તો હમણાં જ છોડી દય્યે પણ કવિ જેવો કલમ ને સથવારો ક્યાં મળે છે

કોને ગમે છે વિચારો ના સમુંદ્ર માં ભટકવું પણ અમને અમારો કિનારો ક્યાં મળે છે

✍ વાય બી ચંદવાણીયા,

Gujarati Shayri by Y B  Chandvaniya : 111421861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now