રાત માં કે સાથ માં ક્યાંય બાકી છો તું?રહ્યું સુ આ સંગાથ માં ,
દિવસો ને વરસો તો ગયા એ વિચારીને ,
"અનુભવ્યું " સુ આપડે આ જિંદગી થી હારીને!
શમણાં અને નિંદ્રા માં ક્યાંય બાકી છો તું?
રહ્યું સુ આ વિશ્વાસ માં,
હું તું ના ઝઘડા ,ને વળી પાછો એ થાક,
પ્રણય તણી વેદના અને એજ પાછો સંવાદ ,
"અનુભવવું " એ ક્ષણ ને ફરી સામે ચાલીને,
દિવસો ને વરસો તોહ ગયા એ વિચારીને.
#અનુભવવું