Gujarati Quote in Poem by Jill Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોહ મોયા

શું હતા?
ને શું થઈ ગયા છે ?


જે પૈસા ની પાછળ ભાગતા
આજ થાકી ને બેઠા છે !!

ઘર તો વસાવી દીધું ,
પણ અસલમાં તો હવે માણ્યું .

ભાગતા જીવનમાં આજે ક્યાંક શાંતિની પળ માણવા મલી .

જે કામથી ભાગતાતા ,
આજે એજ સામે આવ્યું છે.

માણસને માણસ ની કીમત જ્યારે નોતી,
અત્યારે એજ માણસ ના સિવાય કોઈ સહારો નથી.

પરિવારનો સ્નેહ જે શહેરના પ્રદુશણના ધુમ્મસમાં ખોવાઈ ગયેલો,
આજે ક્યાંક પાછો મલતો દેખાય છે.

હાય પૈસો હોય પૈસો કરવામાં જે જીવન કાઢ્યું ,
એ આજે જયીને ઠર્યું .

જે પૈસાનો રૂતબો હતો,
આજે એ ધોવાય ગયો.

બાજુમાં બેઠેલાનો અવાજ બીજે નોતો સંભળાતો,
હવે એમની ખામોશી પણ ઘણું બધુ કહી જાય.

જે ઘરના ખાવાનો સ્વાદ માણવાનું ભુલી ગયેલા,
આજે એ સ્વાદ લાગે બહુ વહાલો.

કાલે જે મોબાઇલની દુનિયામાં ડૂબી ગયેલા,
આજે ક્યાંક બહાર નીકળવાનો મોકો મલ્યો છે.


અમ તો માણસ કહે કે આબધી છે મોહ માયા.

તો ભગવાન કેહ ચાલ બેટા તને મુકત કરાવુ
મોહ માયા .

Poetry by • Jill शाह •

Gujarati Poem by Jill Shah : 111421319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now