Gujarati Quote in Blog by Dharmesh Bhagat

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધાં જ કહેશે હું તારી લાગણી કે દુઃખ સમજી શકું છું.
પણ જે કહે હું તારી લાગણી કે દુઃખ અનુભવી શકું છું. તેવી વ્યક્તિને ક્યારેય નાં છોડતાં. સમજવું કે જાણવું કોઈ પણ કરી શકે પણ અનુભવી એજ શકે જે તમારી સાથે હૃદય થી જોડાયેલા હોય.
#અનુભવવું

Gujarati Blog by Dharmesh Bhagat : 111421225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now