તારી સાથે વિતાવેલી દરેક પળ મહેસુસ કરતી
તું નથી સાથે છતાં કેમ તને ખોવા થી ડરતી.....
મારા માં છુપાવી ને તને ફરતી
હરેક ક્ષણ મા મહેસુસ તને કરતી
ખબર નહીં કેમ આજે પણ હું તારી થઈ ને ફરતી....@

Gujarati Blog by Aradhyaba : 111421176

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now