#અનુભવવું
તું નથી છતાં તારી અનુભુતી કયાં થી આવે છે
તને પામીશ એક વખત એવો વિશ્વાસ કયાંથી આવે છે
તારી અનુભૂતિ રહેશે ત્યાં સુધી જ જીવીશ
એવો પ્રેમ કયાંથી આવે છે.

Gujarati Shayri by Hiten Kotecha : 111421152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now