તારી લાગણીઓને અનુભવવી એ તો કડકડતી ઠંડીમાં સુર્ય ના હૂંફાળાં કીરણો જેવું છે. જેમ એ કોમળ સુર્ય કિરણના પ્રકાશથી ઝાંકળ નું બિંદુ ચમકી ઉઠે છે એમ તારી લાગણીઓ નો અનુભવ મારા દરેક દિવસને ચમકાવે છે.

-Twinkle

#અનુભવવું

Gujarati Thought by Twinkle : 111421137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now