Gujarati Quote in Funny by Pratik

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોલેજ નો એક પ્રસંગ.

મે દિલ ની વાત સાંભળી અને પ્રેમ નો ઈઝહાર કર્યું

મે દિલ ની વાત સાંભળી અને પ્રેમ નો ઈઝહાર કર્યું

પછી શું મારા પ્રેમ ના ઈઝહાર નો જવાબ મળ્યો નાં મા

પરંતુ સાચું કહું આજે પણ વર્ષો પછી મારા મિત્રો આ વાત ને ખુલે ને તો આજે પણ તેઓ તે ને ભાભી કહી ને બોલાવે છે.🤗🤗😄😜

Gujarati Funny by Pratik : 111420778
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now