ઘણાં સબંધ સમજાશે
હવે જો લાંબુ ચાલ્યુ તો.
ઘણી ગૂચો ઉકેલાશે
હવે જો લાંબુ ચાલ્યુ તો.
બધા ઘરમાં ને ઘર સહુમા છે એમની મસ્તી મા બધા મગ્ન છે. મજા ભરપૂર છલકાશે
હજી જો લાંબુ ચાલ્યું તો
નહોતા જે મને ગમતા, હવે ગમવા એ લાગ્યા છે
હવે ઘરમા પ્રેમ છલકાય છે
હજી જો લાંબુ ચાલ્યું તો
છું ઘરમા ને ધોઊ હાથ, પહરુ માસ્ક , પણ કહો ને આ અંતર કેમ જળવાશે?
હજી જો લાંબુ ચાલ્યું તો.
હું જાણું છુ વહેલું મોડું જે પડે લોકડાઉન આ ખુલશે
પરંતુ ન જાણે તે ની માટે કેટ કેટલીક કિંમત ચૂકવી પડશે
હજી જો લાંબુ ચાલ્યું તો.
create by Pratik Nayak