દુખ એ કહેવાની વસ્તુ નથી
દુઃખ એ સહેવાની વસ્તુ છે
પોતાના નુ દુઃખ બીજા ને
કહેવા થી દુઃખ ઘટતું નથી
પણ લોકો દુઃખ ને વધારે છે
લોકો દુખી વ્યક્તિ ના પડખે
ઊભા રહેવા ને બદલે દુઃખી
વ્યક્તિ નો સાથ છોડી દુઃખી
નુ દુઃખ વધારે છે માટે દુઃખ માં
હિંમત અને સહનશક્તિ રાખી
દુઃખ સહન કરો કોઈ ને ના કહો
દુઃખ પછી ચોક્કસ સુખ આવે છે
વિશ્વાસ રાખો સુખ દુઃખ કોઈ ના
ટકતા નથી હિંમતે મરદા તો મદદે ખુદા
Anil Mistri