#માન

જેના આંગણે કાયમ મહેમાન,

પણ મન ભરીને દીધા નય માન,

ઈ મેડી નઈ પણ મશાણ,

એના કડવા જીવ કાનીયા..

-કાનો

Gujarati Blog by Kano_Chauhan : 111420185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now