નફરત તારી બેહદ છે
પ્રેમ મારો એના થી બોવ વધારે છે
તારી નફરત તારા વિચારો
તારા મન સીમિત છે
જ્યારે મારો પ્રેમ તારી રૂહ
સાથે છે.

Gujarati Blog by Bhargav Goswami : 111420122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now