ઇચ્છું માન મળે મુંજને સન્માન,
નારી રત્ન નું ના થાય અપમાન.
પારખે નઈ કોઈ છતાંય આપ્યું જ્ઞાન,
સમજે છે એ જેને છે મારાં ત્યાગનું ભાન.
નિદ્ય્યા કરે નારીને કરે જાજા અપમાન,
સમજો એને પણ એ ચાહે માન સન્માન.
પ્રેમ લાગણી થી રાખતી સહુ નું ધ્યાન,
કંઈક આવુ જ છે નારી નું આખ્યાન.
jigna.r.rabari.
#માન