કેવો તારો પ્રેમ કેવી રીતે નજીક આવી લી.
મે તો નિભાવ્યું તારો પ્રમે જેમાં રાત દિવસ ઊંઘ ન આવી.
કેવો તારો પ્રેમ લાગણી એવી લાગી કઈ સુજ ન પડી.
પરંતુ તે તો તારી જ મનમાની કરી મારી એક પણ કયા માની.
કેવો તારો પ્રેમ કહ્યું કે હવે તારા વિના કઈ રીતે જીવાસે
આપના બન્ને નું અંતર પણ એક બીજા ના જીવ લેતા.
છતા પણ તારો તો ન જ થઈ શક્યો. કેવો તારો પ્રેમ?
create by Pratik Nayak