Gujarati Quote in Poem by rupal patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાયરીઓ તો અતરંઞી હોય દોસ્ત
શબ્દો ને પકડી તું ખોટી બબાલ ન કર...

સમજણનો ગુણ મારામાં નથી એ સ્વીકાર્યું...
પણ તારામાં છલોછલ રહેલા આ ગુણને બદનામ ન કર....

ઈચ્છાઓ તો અસંખ્ય રહેવાની જ જીવનમાં....
પાર પાડવા વિશ્વાસ નીલામ ન કર...

શી ખબર કેટલું જીવીશું આમ સાથમાં...
હાથમાં આવેલી પ્રેમની ક્ષણોને બરબાદ ન કર.....

લાવી 'બહાર' જીંદગીમાં મારી‌....
પાનખર બની વરસાદ ન કર....

ચાહું છું ઈશ્વરની માફક તને હું...
અજાણ બની ઈનકાર ન કર.....

ગમી ગયો છે તું મને દિલથી....
નજરના ગમા-અણગમાની વાત ન કર....."RUP"

Gujarati Poem by rupal patel : 111419866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now