અરે વિસ,પચાસ કે સો વર્ષ જીવીએ
તોએ ગમે ત્યારે તો જવાનું જ છે.
ને લઈ પણ કશું જવાના નથી
આ વાત બધા ને બધું ખબર છે.
તો કેમ કોઈને દુઃખી કરવા કરતાં
તેને #માન સન્માન આપીને કોઈની યાદો
કેમ ન લઈ જઈએ.ઉપર ગયા બાદ
એજ જ આપણે નીચે યાદ કરશે.
@prit_ki_lines

#માન

Gujarati Motivational by Prit_ki_lines : 111419804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now