કોઇ ને માન સન્માન આપવા માટે
બહુ પ્રયત્ન કરવા ની જરૂર નથી,
દિલ માં પ્રેમ, કરુણા, સમજણ હશે,
અને એ કોઈપણ માટે વ્યક્ત થશે,
તો સામે વાળા ની સાથે માન સન્માન ની
આપ-લે આપોઆપ થઈ જશે.
પછી તે કોઈ વ્યક્તિ હોય કે પશુ પક્ષી.
#માન

Gujarati Thought by Minaxi : 111419643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now