પ્રગટ્યા હતા અવનીમાંથી જનકનંદિની જાનકી
વૈશાખ સુદ નવમીએ ઉજવાય છે સીતા નવમી....🖊જાગૃતિ તન્ના "જાનકી"
સીતા નવમીની હાર્દિક શુભકામનાઓ....🌸🌸

Gujarati Religious by Jagruti Tanna.... Janki : 111419327
Dharmesh Bhagat 7 year ago

આશા રાખીએ જેવી અગ્નિ પરિક્ષા માટે સીતાએ આપી તેવી પરિક્ષા કોઈ બીજી સ્ત્રીને નાં આપવી પડે, સાથોસાથ જેમ માતા સીતાએ શ્રી રામજી નો સાથ દરેક પરિસ્થિતિ માં આપ્યો તેવો સાથ દરેક પુરુષને મળે એજ પ્રાર્થના.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now