#ભવ્ય
કોને કહુ હું ભવ્ય?
તાજ મહેલ ની એ ઇમારત ભવ્ય,
કે પછી શાહજહાં ને કહુ હું ભવ્ય,
જેણે બનાવી એ શાહી ઇમારત.

શું એ કારીગરી હતી એટલી ભવ્ય?
કે બલિ માંગી લીધી એમના જ હાથો ની?

શું હતો પ્રેમ એટલો ભવ્ય મુમતાઝનો?
કે બની ગઇ પ્રેરણા તાજમહેલ ની.
Mahek Parwni
.

Gujarati Poem by Mahek Parwani : 111419107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now