રૂપિયા પાછળ દોટ મુકીને ભવ્ય બંગલો બનાવ્યો
અતિ મોંઘા ફર્નિચરથી એને છે સજાવ્યો
ના મળતો સમય એ બંગલાને જોવાનો પણ
આજે કોરોનાસુરે મને બંગલામાં જ પુરાવ્યો...
તેજલ
#ભવ્ય

Gujarati Thought by Tejal Vaghasiya . : 111418697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now