અતિ ભવ્ય છે અરે ઓ કુદરત તારી આ લીલા
જાતજાતના લોકો છે આ ધરા પર મનમોજીલા
અહીં ધર્મઅધર્મથી તરતી કે ડૂબતી છે શિલા.
ભારતરૂપી મુગટથી શોભાયમાન છે આ ઈલા.



#ભવ્ય

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111418619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now