કર્મો નાગપાશમાં જકડ઼ે ત્યારે,
તિમિરમાં ભૂતાવળ ભાસે છે,
દૂર-દૂરથી ડાકલા સંભળાય છે,
જાણે કરેલાં કર્મો ડંખ મારે છે!
@kinar

Gujarati Thought by Kinar Rana : 111418589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now