અબજોપતિઓએ આપ્યા છે સક્સેસના આ 10 મંત્ર :

બિલ ગેટસ : મોટી જીત માટે કયારેક તમારે મોટું જોખમ લેવું પડે છે…

ધીરુભાઈ અંબાણી : જો તમે પોતાના સપના પૂરા નહીં કરો તો તમને કોઈ પોતાના સપના પૂરા કરવા માટે નોકરીએ રાખશે….

અઝીમ પ્રેમજી : જો તમે તમારા લક્ષ્ય પર હસી રહ્યા નથી તો તેનો અર્થ છે કે તમારું લક્ષ્ય નાનું છે….

રતન ટાટા : હું નિર્ણયો લેવામાં માનતો નથી, પરતું પોતાના નિર્ણયોને યોગ્ય સાબિત કરું છું….

બિલ ગેટસ : બિઝનેસમાં મહાન કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા થતું નથી. આવા લોકોની એક ટીમથી જ શકય બને છે…

વોરેન બફેટ : ગ્રાહકો પર નજર રાખો અને પોતાના કર્મચારીઓની હંંમેશા આગળ રહો, કારણ કે તેમની જીંદગી તમારી સફળતા પર નિર્ભર કરે છે….

વાલ્ટ ડિઝની : તમે સપના જોઈ શકો છો, તો તેને તમે પૂરા પણ કરી શકો છો….

રિચર્ડ બ્રૈનસન : માત્ર પૈસા કમાવવા માટે કયારે પણ બિઝનેસમાં ન ઉતરો. જો આ જ ઉદેશ્ય હોય તો શ્રેષ્ઠ છે કે તમે કશું જ ન કરો….

પીટર લિંચ: જાણો શું તમારું છે, તે તમારું કેમ છે….

ડાયમન્ડ જોન : પૈસા એ એક મોટો ગુલામ છે, જોકે તે એક ડરાવનો માલિક પણ છે. …

#ભવ્ય

Gujarati Thought by Gujarat Police : 111418487
Gujarat Police 7 year ago

સારું ભાઈ ચોકસ મુકીશ

Jenish Sorathiya 7 year ago

Haji tamari pase confident vadhre aeva suvichar hoy to mokalo

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now