મેડીક્લેઈમ તો મે મારા આખા શરીર નો કરાવ્યો હતો,
પણ તુટ્યું ફકત દિલ જ હતું ને,
એટલે જ,
મારો ક્લેઈમ પાસ ના થઇ શક્યો.
-જયદીપ પટેલ

Gujarati Shayri by Jaydip Patel : 111418436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now