કોઈને સૂર્યોદય ભવ્ય લાગે છે.
કોઈને સૂર્યાસ્ત ભવ્ય લાગે છે.
હર કોઈની પસંદ અલગ હોય,
ને પોતાની પસંદ ભવ્ય લાગે છે.
ઘર ઘર ની ખાનગી વાત છે પણ,
હર ઘરમાં જમાઈ ભવ્ય લાગે છે.
લખવા ખાતર લખ્યા કરે અનિલ
કોણ કહેશે કવિતા ભવ્ય લાગે છે?
#ભવ્ય

Gujarati Poem by Anil Bhatt : 111418409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now