મનુષ્યના જીવનમાં ભવ્યતા વિચારોની હોવી જોઈએ..નહિ કે સંપત્તિની..સંપત્તિ મનુષ્યની બાહ્ય પોષક છે..જયારે સારા અને ભવ્ય વિચાર એ મન અને હદયના આંતરિક પોષક છે....વૃક્ષની ભવ્યતા એના કદ પર નહિ એના પર આવતા ફૂલ પર હોઈ છે...અને સમુદ્ર એટલો ભવ્ય હોવા છતાં લોકો પાણી તો નદીનું જ પીવે છે ને...વિચાર કરો આ વાત પર.....આભાર..
#ભવ્ય