આજે જીવી લઈએ પોતાના માટે એ વિચાર કેમ આવિ ગયો? તારા તિરસ્કાર થી? કે મારા હેત થી? સૌ જીવે છે પોતાના સ્વાર્થ થી ! આજે સ્વાર્થ મને ખુબ વહાલો લાગે હવે જીવી લઈએ સ્વાર્થ થી :::

Gujarati Poem by Harshadbhai Narandas Thakkar : 111418046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now