લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
મન મોજીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું મન મોજીલો ગુજરાતી.
હા મારા ગુજરાત ની મોજ હા
#Enjoy

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111418005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now